છેલ્લા 28 વર્ષ થી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ના ચોરીના ગુન્હામાં નાસ્તા-ફરતાં લિસ્ટેડ આરોપીને કચ્છ-પૂર્વ જિલ્લા ના કંડલા ખાતે થી ઝડપી પાડતી ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ
પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી,ગુજરાત રાજયનાંઓ તરફથી રાજયનાં પોલીસ સ્ટેશનનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર … Read More