છરી ના ઘા ઝીકી યુવાન ની હત્યા

છરી ના ઘા ઝીકી યુવાન ની હત્યા


બોટાદ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર ૧માં રહેતા અને ઘર પાસે કરીયાણા ની દુકાન ધરાવતા રાજુભાઇ બહાદૂર ભાઇ રૂદાતલા ઉ.વ.૪૦ ને ગત તા ૨૦,૫,૨૦૧૯ ના રોજ આજ વિસ્તારમાં રહેતા એક માથાભારે શખ્સે સામાન્ય બાબતે છરીના ઘા ઝીકી દેતાં પ્રથમ સોનાવાલા હોસ્પિટલ બોટાદ ત્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું

Translate »
%d bloggers like this: