આજે તારીખ 29-3-2020 થી કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને હાલમાં 144 કલમ નો ભંગ ન થાય તે માટે બોટાદ પોલીસની ટીમ દ્વારા શેરી મહોલ્લા કોમન પ્લોટ બાગ બગીચા ની અંદર ડ્રોન કેમેરા રાખવામાં આવશે

બ્રેકિંગ ન્યુઝ બોટાદ

આજે તારીખ 29-3-2020 થી કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને હાલમાં 144 કલમ નો ભંગ ન થાય તે માટે બોટાદ પોલીસની ટીમ દ્વારા શેરી મહોલ્લા કોમન પ્લોટ બાગ બગીચા ની અંદર ડ્રોન કેમેરા રાખવામાં આવશે

આજે તારીખ 29-3-2020 થી કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને હાલમાં 144 કલમ નો ભંગ ન થાય તે માટે બોટાદ પોલીસની ટીમ દ્વારા શેરી મહોલ્લા કોમન પ્લોટ બાગ બગીચા ની અંદર ડ્રોન કેમેરા રાખવામાં આવશે જેથી કરીને કોઈએ ઘરની બહાર ના નીકળવું બોટાદ પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે. 

રીપોર્ટર. ઉમેશ ગોરાહવા 

Translate »
%d bloggers like this: