બોટાદ જિલ્લા માં આજે તારીખ 27-3-2020 ના રોજ કોરોનાવાયરસ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા હાલ બોટાદમાં અનેક જગ્યાએ જે શાક માર્કેટ શરૂ કરવામાં આવેલ છે.

બોટાદ જિલ્લા માં આજે તારીખ 27-3-2020 ના રોજ કોરોનાવાયરસ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા હાલ બોટાદમાં અનેક જગ્યાએ જે શાક માર્કેટ શરૂ કરવામાં આવેલ છે.

કોરોનાવાયરસ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા હાલ બોટાદમાં અનેક જગ્યાએ જે શાક માર્કેટ શરૂ કરવામાં આવેલ છે તથા ફ્રુટ દૂધ વગેરે
હોમ ડીલેવરી કરવામાં આવી રહી છે બોટાદ જિલ્લા ની જાહેર જનતાને ખાસ સુવિધા મળી આવેલ હતી.

રીપોર્ટર. ઉમેશ ગોરાહવા

Translate »
%d bloggers like this: