બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં શાક માર્કેટમાં સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં શાક માર્કેટમાં સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.

અતિઆવશ્યક ન હોય તો ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી.બોટાદ ખાતે કોરોના વાયરસનો ખતરા ના ભાગ રૂપે બોટાદ પોલીસ અને પ્રાસાસન દ્વારા શાક માર્કેટ હાલ ગીચતા વાલી જગ્યા થી ફેરવી જવેરી જીન ખાતે ખોલવામાં આવ્યુ હતુ

 

 

અને મીડિયા સાથેની વાત ચિંતમા ડી .વાય .એસપી સાહેબ શ્રી નકુમ સાહેબ દ્વારા જણાવવા મા આવ્યુ હતુ કે આ માર્કેટ હાલ સવાર થી 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે અને લોકોને અપીલ કરી હતી કે 5થી 7 દિવસનું શાકb ભાજી તેમજ કરિયાણું એક સાથે ખરીદી કરી અને ઘર ની બાર નો નિકલવા બોટાદ શહેરની જનતા ને અપીલ કરવામા આવી હતી.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા

Translate »
%d bloggers like this: