બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ અંગે લોક ડાઉન દરમ્યાન માનનીય

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ અંગે લોક ડાઉન દરમ્યાન માનનીય

પ્રધાનમંત્રીશ્રીની અપીલ મુજબ સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા નાગરિકોના ખરીદીના સમય દરમ્યાન એક મીટરનું અંતર જળવાય એ રીતે સર્કલ્સ બનાવી અમલવારી કરાવવામાં આવી રહી છે. તમામ સ્થ્ળે નાગરિકો આનું પાલન કરે એ માટે બોટાદ જિલ્લા પોલીસ અપીલ કરે છે.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા

Translate »
%d bloggers like this: