બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં પેટ્રોલીંગ વાન દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમથી કોરોના વાયરસ અંગે લોક ડાઉનનું પાલન કરવાં ની સમાજ આપેલ.

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં પેટ્રોલીંગ વાન દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમથી કોરોના વાયરસ અંગે લોક ડાઉનનું પાલન કરવાં ની સમાજ આપેલ.

ડાઉનનું પાલન કરવાં, ખોટી અફવા ન ફેલાવવાં, વેપારીઓએ નિયત કર્યાથી વધું ભાવ ન લેવાં, ફેક્ટરી માલિક/ખેડૂતોએ પોતાનાં મજૂરોને સાચવવા, અનાજ, કરિયાણું, દુધ, આરોગ્ય માટે દવાઓ તથા આવશ્યક ચીજ વસ્તુઓ પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે જેથી સંગ્રહ ન કરવા કે લેવાં માટે પડાપડી ન કરવાં અપીલ કરવામાં આવી.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા

Translate »
%d bloggers like this: