બોટાદ જિલ્લા રોજગાર અધિકારીશ્રીને સુરેન્દ્રનગર જિલ્લાનો વધારાનો ચાર્જ સોપાયો

જીલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદ ખાતે ફરજ બજાવતા શ્રી પી.કે.ત્રિવેદી, જીલ્લા રોજગાર અધિકારી દ્રારા બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર વાંચ્છુંકો માટે હાથ ધરવામાં આવેલ વ્યવસાય માર્ગદર્શન તેમજ કારકિર્દી માર્ગદર્શનની અસરકારક કામગીરી થકી જિલ્લાના અનેક યુવાનો ને જાહેર તેમજ ખાનગી ક્ષેત્રે રોજગારીની ઉજ્જવળ તક પ્રાપ્ત થયેલ છે જેની નોંધ લઈ જીલ્લા રોજગાર વિનિમય કચેરી – સુરેન્દ્રનગર ખાતે જીલ્લા રોજગાર અધિકારી (વ્ય.મા)ની જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: