આજે તારીખ 11-2-2020 ના રોજ બોટાદ માં આવેલ મીલેટરી રોડ પર ફોરવીલર ઇકો કાર અને ટુ વ્હીલર વચ્ચે સર્જાયો જોરદાર અકસ્માત આ અકસ્માતમાં ટુવીલ ચાલક રાણાભાઇ ગગજી ભાઈ મકવાણા જ્ઞાતિએ કોળી નું જોરદાર અકસ્માત થતા મૃત્યુ નીપજેલ હતું

બોટાદ
આજે તારીખ 11-2-2020 ના રોજ
બોટાદ માં આવેલ મીલેટરી રોડ પર ફોરવીલર ઇકો કાર અને ટુ વ્હીલર વચ્ચે સર્જાયો જોરદાર અકસ્માત
આ અકસ્માતમાં ટુવીલ ચાલક રાણાભાઇ ગગજી ભાઈ મકવાણા જ્ઞાતિએ કોળી નું જોરદાર અકસ્માત થતા મૃત્યુ નીપજેલ હતું


આ બનાવની જાણ થતા રાજપરા ગામમાં તેમજ કોળી સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગયેલ હતી
આ બનાવની જાણ થતાં તાત્કાલિક બોટાદ પોલીસ ઘટના સ્થળે આવી આવી પહોંચેલ હતી
લાઈવ

રિપોર્ટ. ઉમેશ બી ગોરાહવા

Translate »
%d bloggers like this: