રાજકોટનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

રાજકોટનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

*ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ* અને *બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* તરફથી આપવામાં આવેલ નાસતા-ફરતા આરોપી પકડવાની સુચના અન્વયે *બોટાદ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબ* ના માર્ગદર્શન હેઠળ *બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી આર.બી.કરમટીયા* તથા H.C. ભાસ્કરભાઇ ડી નાંદવા તથા H.C ભગવાનભાઇ ડી ભીલ નાઓને મળેલ બાતમી આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન(રાજકોટ) ફસ્ટ.ગુ.ર.નં-૯૫/૨૦૧૯ આઇ.પી.સી.કલમ-૩૭૯ ના કામનો નાસતો ફરતો આરોપી રણુભાઇ પુંજભાઇ ચાંદુ ઉ.વ.૩૦ રહે લુવારા તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાને બોટાદ બસસ્ટેન્ડ પાસે પાળીયાદ રોડેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Translate »
%d bloggers like this: