આઈટીઆઈ બોટાદ દ્વારા 100થી વધુ વૃક્ષ ઉછેરનો નિર્ધાર

આઈટીઆઈ બોટાદ દ્વારા 100થી વધુ વૃક્ષ ઉછેરનો નિર્ધાર

આઈટીઆઈ બોટાદ ખાતે સંસ્થાના ગ્રાઉન્ડમાં  વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…સંસ્થાના પ્રિન્સિપાલ શ્રીમતી પી.એ.રાઠોડ અને  સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.અને મહત્વની વાત એ છે કે સંસ્થાના તાલીમાર્થીઓએ સ્વૈચ્છિક રીતે એક વૃક્ષનું જતન કરવા કટિબદ્ધતા દર્શાવી હતી અને સંસ્થાના કમ્પાઉન્ડમાં 100 થી વધુ વૃક્ષ ઉછેરનો નીર્ધાર કર્યો હતો..

Translate »
%d bloggers like this: