બોટાદ રોજગાર કચેરી દ્વારા ભરતી મેળો યોજાય ગયો

જીલ્લા રોજગાર વિનિમય કચેરી -બોટાદ : બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર વાંચ્છુંકોને રોજગારીની શ્રેષ્ટતમ તક મળી રહે તેવા હેતુસર તાલુકા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન તા.૧૮/૦૬/૨૦૧૯ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા-બોટાદ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ઘણા યુવાનોએ રોજગાર મેળામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો..

Avatar

Jignesh Kandoliya

Jignesh kandoliya Jignesh.omsai123@gmail.com Shihor - Bhavnagar - Gujarat

Read Previous

talaja

Read Next

Dakana,talaja

Translate »
%d bloggers like this: