આજે તારીખ 8 1 2020 ના રોજ બોટાદ મોબાઈલ એસોસિયન ના વેપારીઓ દ્વારા ઓનલાઇન એફ આઈ ડી નિયમોનું ઉલ્લંઘન અને રિટેલ વેપારી નું નિકંદન મામલે

બ્રેકીંગ ન્યુઝ બોટાદ

આજે તારીખ 8 1 2020 ના રોજ બોટાદ મોબાઈલ એસોસિયન ના વેપારીઓ દ્વારા ઓનલાઇન એફ આઈ ડી નિયમોનું ઉલ્લંઘન અને રિટેલ વેપારી નું નિકંદન મામલે

શ્રી કલેકટર સાહેબને આજરોજ આવેદનપત્ર આપેલ હતું આવેદનપત્ર આપવા બોટાદ જિલ્લાના મોબાઈલ એસોસિયન ના વેપારી ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈને
શ્રી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપેલ હતું

રીપોર્ટર ઉમેશ ગોરાહવા બરવાળા
લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: