બરવાળા સ્વામી વિવેકાનંદ યુવા બોડૅ દ્વારા યુગ પુરુષ યુવા સંવાદ કાયૅક્રમ યોજાયો

આજ રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિતે બરવાળા માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુગ પુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ.

મુખ્યમંત્રી શ્રી ને કાર્યક્રમમાં સ્ક્રિન T. V લાઈવ નિહાળવામાં આવવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં રામજી મંદિર ના સંત શ્રી , બરવાળા નગરપાલિકા પ્રમુખ પ્રતાપભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ ભાવસંગભાઈ તલસાનિયા,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક અલ્પેશભાઈ પનારા , સંયોજકો હિતેશભાઈ ડાયમાં ,અરવિંદભાઈ સારોલા, અનિલભાઈ પરમાર તથા બરવાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વિવેકાનંદ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત હતા.

રીપોટર રાઠોડ પ્રકાશ

Translate »
%d bloggers like this: