બોટાદ શહેર ના ભાવનગર રોડ પર રેલવે ફાટક પાસે વિજ પોલ સાથે બુલેટ અથડાતાં ૩ વિજ પોલ ધરાશાયી

બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પાસે બુલેટ વીજ પોલ સાથેઅથડાતા અકસ્માત સર્જાયો ત્રણ વીજપોલ થયા ધરાશય

જ્યારે બાઇક પર વીજપોલ પડતા બાઇકચાલક ઇજાગ્રસ્ ચાલુ લાઈટ ના ત્રણ વીજપોલ ધરાશાયી થતાં સ્થાનિકો અને રહીશોમાં હડકંપ મચી. બાઈક ચાલકને વધારે ઇજા થવાથી બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.ત્યારબાદ મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત ને સોનાવાલા હોસ્પિટલ થી ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ. ત્યારબાદ ય પીજીવીસીએલ ને જાણ થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પરથી વીજ પુરવઠો બંધ કરી કામગીરી હાથ ધરવામાં આવી.

રીપોટર રાઠોડ પ્રકાશ

Translate »
%d bloggers like this: