સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિરે હિમાલય દશૅન કરવામાં આવ્યાં

આજ રોજ હિમાલય દર્શન શ્રી કષ્ટભંજન દેવને રૂના શણગાર કરવામાં આવ્યા

જેમાં દાદા જગવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવની રૂ.ના શણગાર કરવામાં આવેલ જેમાં હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લીધેલ.
તેમજ આગામી તારીખ 13.1.21 ને બુધવારે દિવ્ય શસ્ત્ર શણગાર કરવામાં આવશે.
ભક્તોની રક્ષાકાજે દાદા હથિયાર ધારણ કરશે તેમજ તારીખ 14.1. 2021 ને ગુરુવાર મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) પૂર્ણકાળ પતંગ ઉત્સવ શણગાર કરવામાં આવશે.
જેમાં હજારો હરિભક્તો દાદાના દર્શન કરી જીવનને ધન્ય બનાવશેે

રીપોટર રાઠોડ પ્રકાશ

Translate »
%d bloggers like this: