બોટાદ જીલ્લા ભાજપ દ્વારા બાઈક રેલી નું આયોજન

આજે..તા.૧૨/૧/૨૦૨૧..ના રપજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે બોટાદ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું

જેમાં બોટાદ શહેર ના મુખ્ય માર્ગ હવેલી ચોક, ટાવર રોડ, પૂતળા ચોક, જલમીન અને ચકલા ગેટ સાંદિપની સ્કુલ સુધી કરવામાં આવ્યું જેમાં બોટાદ જીલ્લા ભાજપ યુવા પ્રમુખ ગૌતમભાઈ ખસિયા, મહામંત્રી હરેશભાઇ ધાધલ તેમજ બોટાદ શહેર યુવા મોરચા જીજ્ઞેશભાઈ બોળીયા તેમજ મહામંત્રી પારસભાઈ બારભાયા, વિજયભાઈ ગોહળીયા ,તેમજ ધવલભાઈ ચાવડા, બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, મહામંત્રી..જગદીશભાઈ ચૌહાણ, કિરીટભાઈ પાટીવાળા તેમજ બોટાદ શહેર સંગઠન ના તમામ હોદેદારો… તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આ.ટી.સેલ. બોટાદ શહેર પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ તેમની ટિમ અને સાથો સાથ બોટાદ શહેર વિવિધ હોદેદારો હોદેદારો જોડાયા હતા.

રીપોટર રાઠોડ પ્રકાશ

Translate »
%d bloggers like this: