સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજ ના મંદિરે દિવ્ય સંગીત શણગાર કાયૅક્રમ યોજાયો

આજ રોજ સુપ્રસિદ્ધ મંદિર સાળંગપુર ખાતે ઉજવાયો દિવ્ય સંગીત શણગાર કાર્યક્રમ યોજાયો


સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધનુર માસ નિમિત્તે આજરોજ તારીખ 9 1 2021 ને શનિવારના રોજ વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર ની આરતી 7:00 કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ સંગીત સાધન શણગાર અંતર્ગત સરનાઈ, નાદ સ્વરમ, ખોલ,સંતુર, મોહન વીણા, વાયોલીન, ગિટાર, ઇલેક્ટ્રોનિક સિતાર ઢોલક,જેવા 51 વિવિધ સંગીત સાધનો ધરાવવામાં આવેલ છે.તેમજ મારુતિ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજન દેવ વિશે વિશેષ શણગાર કરવામાં આવેલ જેમાં હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધેલ હતો

રીપોટર રાઠોડ પ્રકાશ

Translate »
%d bloggers like this: