બોટાદ જિલ્લા પંચાયત ખાતે ગુજરાત સરકાર સામે 1 વર્ષ પહેલાં આરોગ્ય કર્મચારીઓ એ હડતાળ કરેલ આરોગ્ય કર્મચારીઓ ની જુદી જુદી કેડરના 13 પડતર પ્રશ્નો સામે ગયા વર્ષે હડતાલ કરેલ પરંતુ સરકારે પ્રશ્નો હલ કરવાની બહેનધરી આપેલ પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી

👉 બ્રેકીંગ ન્યુઝ બોટાદ 👈

બોટાદ જિલ્લા પંચાયત ખાતે ગુજરાત સરકાર સામે 1 વર્ષ પહેલાં આરોગ્ય કર્મચારીઓ એ હડતાળ કરેલ
આરોગ્ય કર્મચારીઓ ની જુદી જુદી કેડરના 13 પડતર પ્રશ્નો સામે ગયા વર્ષે હડતાલ કરેલ પરંતુ સરકારે પ્રશ્નો હલ કરવાની બહેનધરી આપેલ પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી

તેથી આરોગ્ય કર્મચારી ફરી હડતાળ ઉપર ઉતરેલા છે. અને સરકારે બાર મહિના પહેલા બહેનધરી આપેલ પણ આજ દિન સુધી અમારો પશ્ન હલ થયેલ નથી.

રિપોર્ટર ઉમેશ.બી ગોરાહવા
બરવાળા

Translate »
%d bloggers like this: