એસ.ઓ.જી.બોટાદ દ્વારા ઇ.ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત પોકેટ કોપની મદદથી અંકલેશ્વર સી.ટી.પો.સ્ટે.ના મો.સા.ચોરીમાં ગયેલ મો.સા. તથા આરોપીને બાબરકોટ ચોકડી પાસેથી ઝડપી પાડેલ

એસ.ઓ.જી.બોટાદ દ્વારા ઇ.ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત પોકેટ કોપની મદદથી અંકલેશ્વર સી.ટી.પો.સ્ટે.ના મો.સા.ચોરીમાં ગયેલ મો.સા. તથા આરોપીને બાબરકોટ ચોકડી પાસેથી ઝડપી પાડેલ

શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ* તથા *પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની* સુચના અન્વયે મિલકત સંબંધી અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ બોટાદ એસ.ઓ.જી. પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી નાઓના રાહબરી નીચે હે.કો.મહાવીરસિંહ બનેસિંહ ગોહિલ તથા હે.કોન્સ ગોવિંદભાઇ કાળુભાઇ ગળચર તથા પો.કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા તથા પેરોલ-ફલો સ્કોડના આ.પો.કોન્સ ભારદ્રાજભાઇ કાળીદાસભાઇ રામાનુજ એ રીતે નાઓ પાળિયાદ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પાળિયાદ બાબરકોટ ચોકડી પાસેથી એક ઇસમ નામે ઉમંગ ઉર્ફે લાલો જયંતીભાઇ ચૌહાણ જાતે કોળી ઉ.વ.-૧૯ રહે. પીપરડી પ્રાથમિક શાળા પાસે તા.જી.બોટાદવાળો રજી નંબર વગરનું મોટર સાયકલ લઇ ઉભેલ હોય જે મો.સા.ના એન્જીન ચેસીસ નંબર મોબાઇલ ફોનમા પોકેટ કોપમા સર્ચ કરતા સદરહું મો.સા. અંકલેશ્વર સીટી પો.સ્ટે. સીટી.પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૯૯૦૦૪૨૦૦૨૪૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ હોવાનું બતાવતા સદરહું ઇસમને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(ડી),૧૦૨ મુજબ કાયદેસરની કર્યવાહી કરી અટક કરી પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા
બોટાદ, બરવાળા

Translate »
%d bloggers like this: