બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન અને ભાજપ જિલ્લા ઉપ્રમુખ એવા ભોળાભાઈ રબારીનો આજે જન્મદિવસ

બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન અને ભાજપ જિલ્લા ઉપ્રમુખ એવા ભોળાભાઈ રાબારીનો આજે જન્મદિવસ
મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામના વતની એવા ભોળાભાઈ રબારી બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળી ” મધુસુદન ડેરી”ના ચેરમેન , ઘેલા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને બોટાદ જિલ્લા ભાજપ ઉપ્રમુખ તરીકે લોકોમાં લોકપ્રિયતા ની એક આગવી છાપ ઉભી કરી છે
જેમણે હાલ કોરોના મહામારીમાં “મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં” 11 લાખનું દાન આપેલું છે. અને મધુસુદન ડેરીના કર્મચારીઓને લોકડાઉનમાં 15 દિવસનો એક્સ્ટ્રા પગાર પણ આપ્યો છે. અને લોકસેવામાં ઘણું બધું યોગદાન આપેલ અને બોટાદ જિલ્લામાં ભાજપના સંગઠનને મજબૂત કરવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
આજે તેમનો જન્મદિવસ છે તો તેઓ જીવનમાં ખૂબ આગળ વધે અને સફળતાના શિખરો સર કરે તેવી અમારી ચેનલ લાઈવ ક્રાઇમ ન્યુઝ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. તેઓને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવવા ડાઈલ કરો.9426464708

Translate »
%d bloggers like this: