તાલુકાના ટાઢાવડગામે સમૃદ્ધ કીસાન સમૃધ્ધ ભારત અંતર્ગત કિસાન દિવસ ની એક દિવાસીય મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું

તાલુકાના ટાઢાવડગામે સમૃદ્ધ કીસાન સમૃધ્ધ ભારત અંતર્ગત કિસાન દિવસ ની એક દિવાસીય મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું

બેંક ઓફ બરોડા દ્વારા તળાજા તાલુકાના ટાઢાવડગામે સમૃદ્ધ કીસાન સમૃધ્ધ ભારત અંતર્ગત કિસાન દિવસ ની એક દિવસીય મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જે નવા ખેડૂતોને બેંક સુધી લાવવા અને વિવિધ સહાય લૉન ટેક્ટર લૉન વગેરેમાં ખેડૂતોને લાભ મળે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જેમાં તળાજા બ્રાન્ચ ના બેંક મેનેજર આનંદ મોહન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અગ્રી મેનેજર ગોપીચંદ જાદવ તેમજ સ્પેશિયલ આસિસ્ટન્ટ કલ્પેશ ધાંધલિયાએ હાજરી આપી હતી આ ખેડૂતોએ વિવિધ પ્રશ્ર્નોતરી કરી અને સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું

તસ્વીર:- પી.ડી ડાભી તળાજા

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

Translate »
%d bloggers like this: