વાવાઝોડા પૂર્વે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા

વાવાઝોડા પૂર્વે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા

વાવાઝોડા પૂર્વે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા : આજે બપોર બાદ અંબાજી-પાલનપુર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યાનું જાણવા મળે છે : ૨.૩ રીકટર સ્કેલના હળવા આંચકા હોવાનું કહેવાય છે : આજે બપોર પછી ઉત્તર ગુજરાતના સંખ્યાબંધ વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકાઓ લાગ્યા છે

Translate »
%d bloggers like this: