ભેગાળી ગામે નવી ગ્રામપંચાયત નું લોકાર્પણ કરવામાં આવશે

છેલ્લા 25 વર્ષથી ગ્રામ પંચાયત ના મકાન ના હોવાથી ગામલોકોને દાખલા તેમજ અન્ય કામ માટે દાત્રડ જવું પડતું જેનો આજે આજે અંત આવ્યો છે અને આવતી કાલે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવશે

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા દ્વારા મંજુર કરાયેલ ભેગાળી ગામ પંચાય નું કામ પૂર્ણ થતાં આવતી કાલે ભેગાળી ગામે નવી બનેલ ગ્રામપંચાયત નું તળાજા તાલુકાના લોક લાડીલા ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા લોકાર્પણ કરવામાં આવશે

તારીખ :- 28/06/2019 શુક્રવાર સમય સવારે 10:30 કલાકે

આ પ્રસંગે ગામના સરપંચ ગોરધનભાઈ જેતાપરા અને તલાટી કં મંત્રી નયનાબેન દ્વારા લોકાર્પણ કાર્યક્રમ માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

તસ્વીર પી.ડી ડાભી (ભેગાળી-તળાજા)

 

દરેક ન્યુઝ મેળવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને દરેક લાઈવ અપડેટ મેળવો

Translate »
%d bloggers like this: