ભેગાળી ગામે ત્રી દિવસીય ભવ્ય આયોજન

ભેગાળી ગામે ત્રી દિવસીય ભવ્ય આયોજન


ભેગાળી ગામ સમસ્ત આયોજિત તેમજ જય અલખધણી રામા મંડળ ભેગાળી દ્વારા આયોજીત ભવ્ય આયોજન
તારીખ ૦૭/૦૯/૨૦૧૯ ના રોજ તળાજા તાલુકાના ભેગાળી ગામે પરમ પુંજ સંત શિરોમણી બજરંગ દાસ બાપની ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરેલ છે તેમજ
તારીખ :૦૮/૦૯/૨૦૧૯ ના રોજ ૧૧ કુંડી યજ્ઞ નું આયોજન કરેલ છે તેમજ બપોરે ગામ ધુમાડો બંધ રાખેલ છે તેમજ તારીખ :- ૦૯/૦૯/૨૦૧૯ ના રોજ સાંજે રામદેવપીર મહારાજનું આખ્યાન રાખેલ છે

સંત શિરોમણી બજરંગદાસ બાપની શોભા યાત્રા તેમજ રામદેવ મહારાજ ની શોભાયાત્રામાં JP DJ ના તાલે રાખેલ છે

ધર્મ પ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ


અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક ન્યુઝ તમારા મોબાઈલ પર

Translate »
%d bloggers like this: