14 જુન વિશ્વ રક્તદાતા દિવસ પ્રસંગે બાભણીયા બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન

14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ પ્રસંગે બાભણીયા બ્લડ બેન્ક દ્વારા સવારના 8:00 થી રાત્રિના ૮ કલાક સુધી રક્તદાન સ્વીકારવામાં આવશે દરેક રક્તદાતાઓને આ પ્રસંગે સન્માનપત્ર તથા સમૃતી ભેટ અર્પણ કરવામાં આવશે જે કોઈ રક્તદાતા ભાઈ ઓ-બહેનો સ્વેચ્છિક રક્તદાન કરવા માંગતા હોય તે બાંભણિયા બ્લડ બેન્કમાં રક્તદાન કરીને આ દિવસને યાદગાર બનાવો.નોધ:-આ રક્તદાન શિબિર ની અંદર દરેક રક્તદાતાઓને સમૃદ્ધિ ભેટ અર્પણ કરવામાં આવશેરિપોર્ટર. કિશોર ગોહિલ.તળાજા.9724301970

Translate »
%d bloggers like this: