ભાવનગર જિલ્લા પોલીસ આર.આર સેલમાં ફરજ બજાવતા પો.કો નીતિનભાઈ ખટાણાનો આજે જન્મદિવસ

ભાવનગર RR પોલીસ સેલમાં ફરજ બજવતા ફરજનિષ્ઠ, જાંબાઝ નીતિનભાઈ ખટાણા જે પોતે પોતાની કારકિર્દી  SRP પોલીસમાંથી શરૂ કરી હતી અને ત્યારબાદ કોન્સ્ટેબલ તરીકે નોકરીમાં જોડાયા અને તેમની ઉત્તમ કામગીરી બાદ SOG બ્રાન્ચમાં ફરજ બજાવી અને હાલ RR સેલમાં પોતાની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે.જે પોતાના જીવનમાં સતત પ્રગતિ કરતા રહે તેવી અમારા ન્યુઝ ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

Translate »
%d bloggers like this: