જગન્નાથજી રથયાત્રા અધિયક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા ની આગેવાની હેઠળ સાધુ સંતો અને આગેવાનો ની હાજરી માં ભાવનગર

Bhavnagar
આજ તા.23/06/20ના ક.07/30 વાગ્યે થી જગન્નાથજી રથયાત્રા અધિયક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા ની આગેવાની હેઠળ સાધુ સંતો અને આગેવાનો ની હાજરી માં ભાવનગર


નેક નામદાર મહારાજ શ્રી વિજયસિંહજી ના વરદ હસ્તે પાહીદવિધિ કાર્યકમ શરૂ થયેલ છે બાદ માં ગુજરાત હાઇકોર્ટ ના આદેશ મુજબ નું પાલન કરી કોરોના મહામારી અંતર્ગત રથયાત્રા રથ મંદિર પટાંગણમાં માંજ રાખવામાં આવનાર છે જગનાથજી રથયાત્રા ની નગર ચર્યા બન્ધ રાખેલ છે કાર્યકમ માં આગેવાનો સંતો સહિત આશરે 80 જેટલા લોકો ની હાજરી રહેલ છૅ કાર્યકમ માં કોરોના મહામારી કારણે સમગ્ર મંદિર પરિસર માં સેનેતાઇજ કરવામાં આવેલ અને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: