ભાવનગર ફિલ્ટર રોડ ટાંકી પાસે મફતનગર ખુલ્લા પ્લોટ માંથી જુગાર રમતા ૧૪ શકુની ઓ ને રૂ.૩૫,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર ફિલ્ટર રોડ ટાંકી પાસે મફતનગર ખુલ્લા પ્લોટ માંથી જુગાર રમતા ૧૪ શકુની ઓ ને રૂ.૩૫,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*

ભાવનગર રેન્જ ભાવનગરના પોલીસ મહાનિરીક શ્રી. અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *પો.કોન્સ ઘર્મેન્દ્રસિંહ ગોહિલને* બાતમીરાહે હકિકત મળેલ કે ચીત્રા સીદસર રોડ,ફીલ્ટરની ટાંકી, બોર તળાવ મફતનગર આંબેડકરના બોર્ડ પાસે, એક રહેણાંક મકાનની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં જાહેર જગ્યામાં ગંજી પતા નાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીત નો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતામી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા કુલ-૧૪ ઇસમો જાહેરમાં હારજીત નો તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં

(૧)રવીભાઇ રમેશભાઇ પરમારરહે. ચીત્રા સીદસર રોડ,ફીલ્ટરનીપાસે,ભાવનગર
(૨) કીરીટભાઇ નાગજીભાઇ ચુડાસમા રહે.પીપરલાગામ,તા.શિહોર જી.ભાવનગર
(૩) ચંદુભાઇ રામજીભાઇ સોલંકી રહે.પાલીતાણા ગરાજીયા રોડ,
(૪) મહેન્દ્રભાઇ જેન્તીભાઇ રાઠોડ રહે.બોરતળાવ મફતનગર,ભાવનગર
(૫) રોહીતભાઇ જલારાભાઇ દુધરેજીયા રહે. ચીત્રા સીદસર રોડ ભાવનગર
(૬) યુનુસભાઇ શેરુભાઇ શેખ રહે.સરીતા સોસાયટી,શેરી ભાવનગર
(૭) મુકેશભાઇ જીણાભાઇ મકવાણા રહે.ધોળા જકશંન તા.ઉમરાળા જી.ભાવનગર
(૮) ધર્મેન્દ્રભાઇ જોરસંગભાઇ ચૌહાણ રહે.સીતાનગર,ચીત્રા,ભાવનગર
(૯) ઘુઘાભાઇ મનસુખભાઇ ચૌહાણ રહે.ચીત્રા મસ્તરામબાપુના મંદીર ભાવનગર
(૧૦) સુનીલભાઇ રામજીભાઇ મકવાણા રહે.ચીત્રા ફીલ્ટરની ટાંકી ભાવનગર
(૧૧) યોગેશભાઇ નરશીભાઇ મકવાણા રહે.હાદાનગર, ભાવનગર
(૧૨) વિપુલભાઇ નાનજીભાઇ કોગત્યા રહે.હાદનગર,ભાવનગર
(૧૩) ધનજીભાઇ શામજીભાઇ મકવાણા રહે.ફુલસર,ખારા વિસતાર ભાવનગર
(૧૪) કિશનભાઇ જેસંગભાઇ સોલંકી રહે.હાદનગર ભાવનગર
gf

ઉપરોકત ૧૪ ઇસમો જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા ગંજી પતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-રોકડ રૂ.૩૫,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હલ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્ર ભાઇ ચૈાહાણ તથા કલ્યાણસિંહ જાડેજા તથા સંજયભાઇ ચુડાસમા તથા ઘર્મેન્દ્ર સિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.*

Translate »
%d bloggers like this: