આઈટીઆઈ કર્મચારી મંડળના સંગઠન મંત્રી અને ભાવનગર(મહીલા)માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ

આઈટીઆઈ કર્મચારી મંડળના સંગઠન મંત્રી અને ભાવનગર(મહીલા)માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ.

ગુજરાત રાજ્ય આઇ. ટી.આઇ. ટેકનીકલ કર્મચારી મંડળ વર્ગ -3 માં સંગઠન મંત્રી નો હોદ્દો ધરાવતા અને આઈટીઆઈ ભાવનગર(મહીલા) માં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ વાઘેલાનો આજે જન્મદિવસ છે..જેમણે સૌરાષ્ટ્ર ઝોનમાં સંગઠનની શ્રેષ્ઠ કામગીરી કરી  અને ફરી વખત  સંગઠન મંત્રી તરીકે આ ટર્મમાં ચૂંટાઈ આવ્યા છે..અને કર્મચારીઓના હિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. જેઓને અમારી પ્રેસ મીડિયા ટીમ વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..

Translate »
%d bloggers like this: