બુધેલ પ્રકરણ મા મુખ્ય આરોપી એવા બુધેલ ગામના સરપંચ સહિત બે આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર LCB/SOG

ચર્ચાસ્પદ બુધેલ પ્રકરણમાં ભાવનગર LCB/SOG ટીમે ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપી એવા બુધેલ ગામના

સરપંચ ભવાનીસિંહ ભૂપતસિંહ મોરી ઉ.વ. ૨૮ તથા જયપાલ ઉર્ફે જયું s/o ગંભીરભાઈ ઉર્ફે સંગ્રામ ભાઈ પરમાર ઉ.વ. ૩૦ રહેવાસી બન્ને બુધેલને અમરેલી જિલ્લા માંથી ઝડપી લીધેલ

Translate »
%d bloggers like this: