બુધેલ પ્રકરણ મા વધુ બે આરોપી ઝડપાયા

આરોપી

(૧) ગોપાલ S/O ભીખાભાઇ બનેસંગભાઇ ઉર્ફે બચુભાઇ મોરી ઉ.વ. ૨૮ (૨) રઘુવિરસિંહ ઉર્ફે રઘુભાઇ S/O પાતાભાઇ બનેસંગભાઇ ઉર્ફે બચુભાઇ મોરી ઉ.વ. ૩૫ રહે. બન્ને બુધેલ ગામ રામનગર પાસે વરતેજ રોડ, તાબે. વરતેજ જી.ભાવનગર
અગાઉ આ ગુન્હામાં બે આરોપીઓ ઝડપાઈ ચૂકેલ છે જે જેલ હવાલે છે

Translate »
%d bloggers like this: