ભાવનગર શામળદાસ આર્ટ્સ કોલેજ ખાતે સુવર્ણ જ્યંતી વિજય દિવસ સમારોહની ઉજવણી કરવામાં આવી.

પૂર્વ સૈનિક સેવા પરિષદ ભાવનગર (ગુજરાત) દ્વારા આયોજિત “સુવર્ણ જયંતિ વિજય દિવસ” સમારોહ શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગર ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાંમહા મંડલેશ્વર રમજુબાપુ સાંગણા ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયેલ આ કાર્યક્રમમાં સેવા નિવૃત્ત કર્નલશ્રી, લેફ્ટીનન્ટશ્રી, પૂર્વ સૈનિકશ્રીઓ સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા મહામંત્રી ભરતસિંહ ગોહિલ, શહેર યુવા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા અને વીર જવાનો ને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Translate »
%d bloggers like this: