આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા પરિવાર તેમજ ગ્રામજનો એ ભાવભર્યુ હાર્દિક સ્વાગત કર્યુ

 

આજ રોજ તારીખ 03/11/2020 ના રોજ મહુવા તાલુકા ના ભૂતેશ્વર ગામ ના ભાઈ શ્રી.કોળી ભાવેશભાઇ બારૈયા આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા તેમના પરિવાર તેમજ ગામ ની દિકરી ઓ એક દેશ ની રક્ષા કાજે ગામ નો વીર ભાઈ જ્યારે આર્મી મા લાગ્યા છે ત્યારે તેમનું ગામ મા સાંમેયું કરેલ તેમજ ગામ ની ભાગોળે આવેલ રામદેવપીર બાપા ના મંદિરે આશીર્વાદ લઈ ને ગામ મા ઢોલ-ડીજે સાથે ગામ મા સામેયું કરવા મા આવ્યું હતું .

આ પ્રસંગે ખાસ સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો ગ્રામજનો તેમજ સામાજિક આગેવાન રવજીભાઈ બારૈયા.ભુપતભાઈ ચૌહાણ.ખોડાભાઇ મકવાણા. અશોકભાઈ ભીલ.દીપુભાઇ બારૈયા. પ્રેમજીભાઈ સરવૈયા તેમજ.ઓબીસી હક અધીકાર સેના-કલ હમારા યુવા સંગઠન મહુવા ની ટીમ તેમજ વ્યવસ્થા પરીવર્તન પાટી ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

 

Translate »
%d bloggers like this: