લક્ષ્મીનગર સીદસર રોડ માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૧૨ બોટલ નંગ- ૧૪૪ કિ.રૂ. ૪૩,૨૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

લક્ષ્મીનગર સીદસર રોડ માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૧૨ બોટલ નંગ- ૧૪૪ કિ.રૂ. ૪૩,૨૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓઙેદરા તથા પોસ.ઇ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના માણસો ને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા પેટ્રોલીંગ ફરવા સુચના કરેલ

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ હતી. તે દરમ્યાન હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે લક્ષ્મીનગર સીદસર રોડ ઉપર રહેતા પ્રદીપભાઇ નરશીભાઇ પરમાર તથા ભાવેશભાઇ નરશીભાઇ પરમાર રહે.બન્નેે પ્લોટ નં.૧૦૦, લક્ષ્મીં નગર સીદસર રોડ,ભાવનગર વાળા ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો રહેણાક મકાનમાં છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો MCDWELLS NO.1 SUPERIOR WHISKY- ORIGINAL 750 ML ની બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૪૩,૨૦૦/-નીદારૂની બોટલો મળી આવતા બંન્ને ઇસમો વિરૂધ્ધ્માં ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ- ૬૫એઇ.૧૧૬(બી) ૮૧ મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથાએલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા સાગરભાઇ જોગદિયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા

Translate »
%d bloggers like this: