ભાવનગર શહેર ના કુંભારવાડા વિસ્તારમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી

 

ભાવનગર શહેર ના કુંભારવાડા વિસ્તાર મા માઢીયા રોજ પર આવેલ આંબેડકર નગર-1 માં રહેતી 22 વર્ષીય યુવતી

ઈલાબેન કીરણભાઈ સોલંકી એ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાંફાંસો ખાધો.

આ બનાવનું કારણ હજુ સુધી કાઈ જાણવા મળેલ નથી..
આ ઘટના ની જાણ ઙી-ઙીવીઞન ને થતા
ઘટના સ્થળ પહોંચી ને વધુ તપાસ હાથ ધરી છે

Translate »
%d bloggers like this: