સુરેન્દ્ર નગર જીલ્લાના અપહરણના ગુન્હામાં નાસ્તો ભાગતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

 

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરી ઓના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી લેવામાટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યામન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ખારગેટ ચોક પાસે આવતા હેડ કોન્સે જયરાજસિંહ જાડેજાતથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયા ને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, સુરેન્દ્રઆનગર જીલ્લાના એ ડિવીજન પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૨૧ ૧૦૫૭૨૦૧૨૧૧/ ૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો કલમ ૧૨ મુજબ વિગેરેના ગુન્હામાં નાસ્તો ભાગતો આરોપી

ધાર્મિકભાઇ ઉર્ફે કાનો જેન્તીરભાઇ ગોહેલ રહે.કરચલીયાપરા, ભાવનગર વાળો મામાકોઠા પાસે રોડ ઉપર ઉભો છે તેમ હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા ધાર્મિકભાઇ ઉર્ફે કાનો જેન્તીળભાઇ ગોહેલ/કોળી ઉ.વ.૨૫ રહે. કરચલીયા પરા,ચાંદાજીની ખકડી,ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ભાગતો હોવાની કબુલાત કરતા ઘોરણસર કાર્યવાહી કરી ગંગા જળીયા પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રર નગર જીલ્લાના
એ ડીવીજન પોલીસ સ્ટેશન ને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સમ તથા હેડ કોન્સી વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સગ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા પો.કોન્સ. રાજેન્દ્રચસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Translate »
%d bloggers like this: