રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર આવતી કાલે સાંજના ૪-૦૦ કલાકે ફક્ત આગેવાનો દ્વારા SC ST સેલ Dysp સાહેબને આવેદપત્ર આપવાનું છે

અન્યાયની પણ હદ હોઈ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર
આવતી કાલે સાંજના ૪-૦૦ કલાકે ફક્ત આગેવાનો દ્વારા SC ST સેલ Dysp સાહેબને આવેદપત્ર આપવાનું છે
*છેલ્લા પાંચ મહિનામાં ભાવનગર જીલ્લા મા હોમગાર્ડઝ દળ મા ફરજ બજાવતા ઘણા દલિત યુવાનો ને લેખીત જાણક્યાઁ વિના મનસ્વી રીતે અંગત રાગ દ્વેષ રાખીને ફોન ઉપરજ ફરજ મોકુફ કરી દીધા છે*

*જિલ્લા કમાંડર શંભુસિહ સરવૈયાની જો હુકુમી અને દલિત વિરોધી માનસિકતા ધરાવનાર શંભુસિહ ઉપર ફરિયાદ કરવામાં આવે અને સરકારી ગાડીનો દુરુપયોગ પોતાના કુટુંબ માટે કરે છે અને હોમ ગાર્ડની ગાડી ઉપર લાલ લાઈટ અને ગુજરાત પોલીસ ગેરકાયદેસર લખીને ખોટી પોલીસના નામે દાદાગીરી કરે છે*
*આવતી કાલે સાંજના ૪:૦૦ વાગે તારીખ 16/7/2020ના રોજ SC ST સેલ Dysp નવાપરા ભાવનગર*

રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ભાવનગર
*જિલ્લા પ્રમુખ અશોક ગીલાતર*

રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ભાવનગર
*જિલ્લા યુવા પ્રમુખ સોહિલ વાઘેલા*
રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ ભાવનગર
*જિલ્લા ઉપપ્રમુખ સન્ની બાથવાર*

મીડિયા કન્વીનર ઋત્વિક બોરીચા

Translate »
%d bloggers like this: