રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર આજરોજ ઘોઘા મામલતદાર સાહેબને

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર
આજરોજ ઘોઘા મામલતદાર સાહેબને

તેમજ નાયબ ઈજનેર પીજીવીસીએલ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર જુદા જુદા મુદ્દાઓ પર પાઠવાયું તેમજ ઘોઘા પોલીસ સ્ટેશનમા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો ફ્રેમ મૂકવામાં આવી

તેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના
જિલ્લા પ્રમુખ વકીલ અશોક ગીલાતર
પ્રદેશ આગેવાન માવજીભાઇ સરવૈયા
હર્ષદભાઈ બામણીયા. શિવલાલ સોલંકી.
યુવા પ્રમુખ સોહિલ વાઘેલા. યુવા ઉપપ્રમુખ સન્ની બથવાર. ભાવનગર તાલુકા ઉપપ્રમુખ સંજય સુમરા. દિનેશભાઈ રાવદકા.
કલહમારા સંગઠનના અધ્યક્ષ ભરતભાઈ શેઠ
પ્રવીણભાઈ ગલચાર. ભરતભાઈ અંજારા. તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
gf

 

Translate »
%d bloggers like this: