આજરોજ રાજપરા ખોડિયારના ભરતભાઇ મેર દ્વારા કોરોના મહામારીમાં રીક્ષા ચાલકો, સાથે કોરોના મહામારી સામે લડવા માટે શપથો લેવડાવ્યા. તેમજ રીક્ષા ચાલકો, સફાઈ કર્મચારીઓને માસ્ક અને સેનેટાઈઝરની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું

આજરોજ રાજપરા ખોડિયારના ભરતભાઇ મેર દ્વારા કોરોના મહામારીમાં રીક્ષા ચાલકો, સાથે કોરોના મહામારી સામે લડવા માટે શપથો લેવડાવ્યા. તેમજ રીક્ષા ચાલકો, સફાઈ કર્મચારીઓને માસ્ક અને સેનેટાઈઝરની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું .

રાજપરા ખોડિયારના ભરતભાઈ જે પોતો ભૂ. પૂર્વ જિલ્લા ભાજપના ઉપ્રમુખ રહી ચૂક્યા છે જેને અગાઉ લોકડાઉનમાં 300 થી વધારે સાંજીદા કલાકારોને 2000 રૂ. ની સહાય કરેલી અને તેને અવારનવાર સામાજિક સેવાઓ કરેલી છે અને લોકચાહના મેળવી છે.
રિપોર્ટ માધવી બેન કંડોળિયા

Translate »
%d bloggers like this: