ભાવનગર ક.પરા હેઠાણ ફળી ચોક માથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો નંઞ-૨૪ કિં.૭૨૦૦/- સાથે એક ઇસમને ઝડપી પાડતી ગંગાજાળીયા પોલીસ

*ભાવનગર ક.પરા હેઠાણ ફળી ચોક માથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો નંઞ-૨૪ કિં.૭૨૦૦/- સાથે એક ઇસમને ઝડપી પાડતી ગંગાજાળીયા પોલીસ*

મ્હે.પો.મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ દ્રારા ભાવનગર જીલ્લામાં પ્રોહિબીશનની બદી નેસ્તનાબૂદ કરવા અંગેની સુચના આપેલ જે સુચના અંતગર્ત તેમજ ભાવનગર ડીવીઝનનાં ના.પો.અધિશ્રી ઠાકર સા નાં માર્ગદર્શન હેઠળ ગંગાજાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જી.પટેલ સાની સુચના અન્વયે ગંગાજાળીયા પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ પોલીસ સ્ટાફનાં માણસો ગંગાજાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં દરમ્યાન *ગોપાલ ઉર્ફે કુકડી દિલીપભાઇ રહે.ભાવનગર ક.પરા હેઠાણ ફળીવાળો* હેઠાણફળી ચોકમાં આવેલ પોતાના કબ્જાના ખંઢેર જેવા મકાનમાં ઇગ્લીશ દારૂ (૧) રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ ૨૦ તથા (૨) મેકડોવેલ્સ નં ૧ સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ ૦૪ કુલ બોટલ નંગ-૨૪ કિ.રૂ.૭૨૦૦/- મુદામાલ સાથે આરોપી મળી આવેલ

*આ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટે ના પોલીસ ઇન્સ ડી.જી.પટેલ સાહેબ ની સૂચના મુજબ હેડ કોન્સ. હિરણભાઇ બારોટ તથા મહાવીરસિંહ ગોહિલ તથા પો.કોન્સ.હર્ષદસિંહ વાળા તથા રૂપદેવસિંહ રાઠોડ તથા લગ્ધીરસિંહ ગોહિલ તથા ક્રિપાલસિંહ ગોહિલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા*

રિપોર્ટ. ગોરાહવા ઉમેશ

Translate »
%d bloggers like this: