રાપર એડવોકેટ હત્યા બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ને રજુઆત કરતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર

ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરી નુ રાપર ના ધારાસભ્ય ની કાર્યાલય નીચે કરપીણ હત્યા કરવામાં આવી આથી કચ્છ માં છેલ્લા ચાર-પાંચ વર્ષ થી દલિતો ઉપર ખુની હુમલા થતા રહે છે કાયદો વ્યવસ્થા કથળી ગય છે આથી

ધારાશાસ્ત્રી ની હત્યા કરનાર અને હત્યા કરવા માટે જેને પણ મદદ કરી છે તેને તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તેવી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના ભાવનગર જિલ્લાના પ્રમુખ અશોકભાઇ ગીલાતર અને ભાવનગર જિલ્લાના યુવા ઉપપ્રમુખ સન્ની બથવાર
ભાવનગર શહેર યુવાપ્રમુખ પ્રકાશભાઈ ચૌહાણ
ભાવનગર શહેર ઉપપ્રમુખ નરેશભાઈ રાઠોડ
અને વિજયભાઈ વાજા

મીડિયા સેલ ઋત્વિક બોરીચા હાજર રહીને આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ને રજુઆત કરવામાં આવી હતી વધુ જણાવ્યું હતું કે જો ત્રણ-ચાર દિવસ માં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાવનગર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવાની ચમકી આપી હતી

Translate »
%d bloggers like this: