મંદીર ચોરીના આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી ગંગાજળીયા પોલીસ ભાવનગર

*મંદીર ચોરીના આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી ગંગાજળીયા પોલીસ ભાવનગર*


ભાવનગર જીલ્લા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકુમાર યાદવ સાહેબ તાથા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ. શ્રી.એમ.એસ.ઠાકર સા. તથા ગંગાજળિયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી.ડી.જી.પટેલ સાહેબ ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તાર વાલકેટ ગેટ સામે મેલડીમા ના મંદિરનામા થયેલ ચોરી નો ભેદ ઉકેલવા સખત સુચના આપેલ જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા ગંગાજળીયા ફ.ગુ.ર નં ૧૧૧૯૮૦૧૧૨૦૦૧૭૧/૨૦૨૦ આઇ.પી.સી ક.૩૭૯.૧૧૪ ચોરીનો ગુનો શોધી કાઢવા પેટ્રોલીંગ મા હતા દરમ્યાન આરોપી *(૧) ઇશ્વ્રર ઉફૈ ઈશુ પ્રતાપભાઈ ચૌહાણ ઉ.વ ૨૧ રહે .ભાંગના કારખાના પાસે વાલ્મીકિ વાસ ભાવનગર તથા (૨) બે બાળ કિશોર રહે ભાવનગર* વાળા ને રોકડા મુદામાલ રૂ.૩૪૧૦/- સાથે પકડી પાડેલ.

*આમ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી.ડી.જી.પટેલ સા. તથા ડી.સ્ટાફ ના પો.હેડ કોન્સ એમ.એસ.ગોહિલ,હેડ કોન્સ એચ.બી.સોઢાતર તથા હેડ કોન્સ સુખાભાઈ ચાવડા તથા પો.કોન્સ કિપાલસિંહ ગોહિલ તથા રૂપદેવસિંહ રાઠોડ તથા લગ્ધીરસિંહ ગોહિલ તથા પો.કો હષઁદસિંહ વાળા પો.કો ભદેશભાઇ ચૌહાણ તથા તુષારભાઈ ખમલ એ મંદિર ચોરી નો ગુન્હો શોધી કાઢવામા સફળતા મળેલ*

Translate »
%d bloggers like this: