ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી

 

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા આમોદ તાલુકાના પુરગ્રસ્ત ગામોમાં બચાવકાર્યની સરાહનીય કામગીરી.

આમોદ તાલુકાના પૂરગ્રસ્ત નિચાણવાળા કાંકરીયા, જુનાવાડીયા, જુના દાદાપોર, કોબલા, પુરસા અને માનસીંગપુરા ગામોમા બોટ દ્વારા ફરી ગામડાના માણસોને સલામત સ્થળે ખસેડેલ હતા. આ બચાવકાર્ય દરમ્યાન માનસીંગપુરા ગામનો એક વ્યક્તિ ડુબી રહ્યો હતો જેને રેસ્ક્યુ કરી ડુબતો બચાવેલ હતો. અને માનસીંગપુરા ગામના દશેક માણસો પૂરની વિકત પરિસ્થિતીમાં ફસાયા હતા ત્યા, સત્વરે પહોંચી ભયભીત ગ્રામજનોને સલામત સ્થળે ખસેડી અસરગ્રસ્ત ગામોના ગ્રામજનોને ફૂડ પેકેટોનું વિતરણ કરી સરાહનીય કામગીરી કરેલ છે.

Translate »
%d bloggers like this: