દહેજ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલ કામદારોની મુલાકાત લેતા શંકરસિંહ વાઘેલા

દહેજ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલ કામદારોની મુલાકાત લેતા શંકરસિંહ વાઘેલા

આજ રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

બાપુ’એ દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં થયેલ

બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત કામદારોની ભરુચની બરોડા હાર્ટ

હોસ્પિટલ અને ઓર્કિડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે રૂબરુ મુલાકાત કરી ખબર અંતર પૂછી ઘટનાની માહિતી મેળવી હતી.

Translate »
%d bloggers like this: