ભરૂચ ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સુસાઇડ નોટ મળી આવી બેજ મળ્યા તો એક ક્યાં

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ પરથી બે લાશ મળી આવતા ચકચાર મચી ગઇ. ઘાટ પરથી વલસાડ જીલ્લાની એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા. મંદિરે અને નર્મદા નદીના દર્શન માટે આવતા લોકોએ આ બાબતની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા પાકીટમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં ત્રણ લોકોના નામ અને સહી જણાઇ હતી જયારે માત્ર બે મૃતદેહ મળી આવતા પોલિસ ચકરાવે ચડી હતી. પોલિસે ત્રીજી વ્યકિતની શોધખોળ શરૂ કરી છે.

 

Translate »
%d bloggers like this: