સજોદ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

સજોદ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વૃક્ષારોપણ થકી કુદરતી સમતુલાને જાળવી રાખવા મંત્રીશ્રીએ કરેલી હિમાયત
ભરૂચઃ શનિવાર :- ગુજરાત રાજયને હરિયાળું બનાવવા તથા કલીન ગુજરાત- ગ્રીન ગુજરાતને સાકાર કરવા સમગ્ર રાજયમાં વન મહોત્સવની ઉજવણી થઇ રહી છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના સજોદ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ ગુજરાત સરકારના સહકાર, રમતગમત, વાહનવ્યવહાર વિભાગના રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ વેળાએ પ્રાંત અધિકારીશ્રી આર.કે.ભગોરા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી ભરતભાઇ પટેલ, રાજય-રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકશ્રી ગજેન્દ્રભાઇ, આર.એફ.ઓ શ્રી મહિપાલસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા હતા
gf

Translate »
%d bloggers like this: