પ્રસિદ્ધ તીર્થધામ ભગુડા ખાતે પ્રેમી પંખીડાનો આપઘાત બગદાણા નજીક આવેલું છે ભગુડા મોગલધામ

બ્રેકીંગ ભાવનગર

પ્રસિદ્ધ તીર્થધામ ભગુડા ખાતે પ્રેમી પંખીડાનો આપઘાત

બગદાણા નજીક આવેલું છે ભગુડા મોગલધામ

મંદિરની બાજુમાં બનાવેલ રૂમમાં પ્રેમી યુગલની આત્મહત્યા


સજોડે ગળાફાંસો ખાઈ પ્રેમી યુગલન આપઘાત

રાજકોટના રહેવાસી રવિભાઈ જીવનભાઈ મકવાણા પ્રેમી યુગલ નો ભગુડા મોગલ ધામ ખાતે આપઘાત

જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો પીએમ અર્થે બગદાણા સી એસ સી માં સોંપાયેલ છે

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા

Translate »
%d bloggers like this: