ભાદ્રોડ ગામે કોળી સમાજની વાડીનું ઓપ્નીંગ

સમસ્ત કોળી સમાજની ભાદ્રોડ ગામે વાડીની સરુઆત કરતા કોળી સમાજના લોકોમાં આનંદ જોવા મળીયો. ભાદ્રોડ ગામના કોળી સમાજના આગેવાનોએ આ જહેમત ઉઠાવી હતી તે આજરોજ સરુઆત થય શુકી છે.

મહુવા તાલુકા કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વાળાના હસ્તે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન આપેલ.આ કાર્યક્રમમાં કોળી સમાજના ભાદ્રોડ ગામના અને મહુવા વિસ્તારના ઘણા આગેવાનો હાજર રહ્યા હતા.

તેમજ મહુવાના ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા હાજર રહી કાર્યક્રમને અનુરૂપ પર્વશન આપ્યું હતું.અને સમાજના લોકોને પર્ગતિ કરવા પ્રેરણા આપી.

ભાદ્રોડ ગામના તેમજ કોળી સમાજના આગેવાનશ્રીઓ ધીરુભાઈ મકવાણા ,હિંમતભાઈ બારૈયા,નંદાભાઇ તેમજ મનુભાઈ વગેરે ભાઈઓ_બહેનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

 
Translate »
%d bloggers like this: