ભચાઉ કચ્છ મા પહેલી વખત શૌર્ય દિવસની ઉજવણીનું કાર્યક્રમ યોજાયો

ભચાઉ કચ્છ મા પહેલી વખત શૌર્ય દિવસની ઉજવણીનું કાર્યક્રમ યોજાયો


જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગરૂકતા આવે શૌર્ય દિવસનો ઇતિહાસ લોકો સુધી પહોચે


1/1/1818 ના રોજ માહારાષ્ટ્ર મા આવેલ ભીમા નદીના કિનારે મહારો અને પેશ્વાઓ વચે ભયંકર યુદ્ધ થયેલો જેમાં 500 મહાર યોદ્ધાઓએ 28000 પેશ્વાઓને મોતને ઘાટ ઉતરેલા જે ઇતિહાસ ને યાદ અપાવતો વિજય સ્થંભ આજે પણ ભીમા નદીના કાંઠે જોવા મલેશે અને જેનો ઈતિહાસ ગવાહ છે ત્યાં દર વરસે શૌર્ય દિવસના દિવસે 20/25 લાખથી વઘુ લોકો ત્યાં જાયેસે અને આ કાર્યક્રમ મા જોડાય છે

આવો દુનિયાનો પહેલો સૌથી ભયંકર યુદ્ધ છે જેની ભીમા કોરેગાઓ નામની હિન્દી મુવી પણ બની છે જેમાં આ યુદ્ધનો ઈતિહાસ બતાવે છે

 

આ ઈતિહાસ ને જીવંત રાખવા ભીના કોરેગાઓ સેના કચ્છ ના સ્થાપક શ્રી સુરેશભાઈ કાંઠેચા દ્વારા આ કાર્યક્રમ નો આયોજન કરાયેલો સાથે

 

અનેક સંતો મહંતો નેતાઓ સામાજિક અગ્રણીઓ સરકારી અધિકારીઓ પત્રકારો તેમજ અનેક લોકો આ જાર્યક્રમ મા જીડાયેલા બાબા સાહેબ ને ફુલહાર કરી કાર્યક્રમ સ્થળે પહોંચી ત્યાં પધારેલ મહેમાનોનું સન્માન કરેલ ત્યારબાદ ભીમા કોરેગાઓ નો ઈતિહાસ સમજાવેલ અને એકતા અને વંધુતાનો મેસેજ સમાજ સુધી પોન્ચાડી કાર્યક્રમ ને સફળ બનાવેલ

Translate »
%d bloggers like this: